Cyclone Freddy: Australia પાસે સર્જાયેલું વાવાઝોડું, Africa પહોંચી એક જ દેશ પર બે વાર ત્રાટક્યું
Descrição
#weathernews #climate #cyclone #gujaratinews
‘ફ્રેડી’ વાવાઝોડું 6 ફેબ્રુઆરી, 2023 થી 11 માર્ચ, 2023 એમ કુલ 34 દિવસ સુધી સક્રિય રહ્યું હતું. આ પહેલાં સુધી આ રેકર્ડ 1994માં આવેલ હરિકેનના નામે હતો જે 31 દિવસ સુધી સતત સક્રિય રહ્યું હતું.‘ફ્રેડી’ વાવાઝોડું સૌપ્રથમવાર ફેબ્રુઆરી મહિનામાં મડાગાસ્કર અને મોઝામ્બિક પર ત્રાટક્યું હતું. બે અઠવાડિયા પછી તે ફરીથી મોઝામ્બિક સાથે ટકરાયું. જે બહુ જૂજ બનતી ઘટના છે. આ વાવાઝોડાએ અંદાજે 8000 કિલોમિટર જેટલી સફર ખેડી હતી અને છતા પણ તે નબળું પડ્યું ન હતું. ધી ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે આ વાવાઝોડાને કારણે 300થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
વીડિયો - બ્રિજલ શાહ/સુમિત વૈદ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Palavra-chave: cyclone freddy

Comentários da comunidade
@rajubhaibavaliya752 YouTube · 12/05/2023
❤👍🏻