Cyclone Freddy : વાવાઝોડા સાથે પૂર આવ્યું, બધું તબાહ કરી દીધું, 220 લોકોએ જીવ ગુમાવ્યા Weather News

22/10/2026 · BBC News Gujarati

Descrição

#weathernews #climate #cyclone #gujaratinews

મલાવીમાં આવેલા ફ્રેડી વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. પહેલાં વાવાઝોડું અને પછી ભયાનક વરસાદને કારણે અહીં ભયંકર પૂર આવ્યું હતું. પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 220 લોકોનાં મોત થયાં છે. આગામી સમયમાં મૃતકાંક વધે તેવી સંભાવના છે.

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Palavra-chave: cyclone freddy

Tags: vavajodu · weather update today · weather · weather update · weather report · weather news · cyclone freddy · cyclone news today · cyclone video · havaman andaj · havaman samachar live · havaman · havaman samachar · freddy cyclone · freddy cyclone live · vavajodu live · rain samachar · weather samachar · bbc gujarati · bbc gujarati news · bbc gujarat weather · gujarati samachar · gujarati samachar live · gujarati samachar aaj na · bbc gujarati samachar · bbc samachar · bbc live · duniya na samachar